🔥 ट्रेंडिंग കർമ്മശ്രേഷ്ഠ പുരസ്‌കാരം 25 ന് നൽകും छठ के दौरान समस्तीपुर रेलवे जंक्शन पर... લીલીયા પોલીસ પરિવારની માનવતાભરી પહેલ:... NEED24 NEWS JHARSUGUDA -ODISHA ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಹಾಗೂ ವಿಜಯಪುರ ಜಿಲ್ಲೆಯ ಎಲ... आउटलुक इंडिया ने 13 नवंबर 2026 के लिए...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
CM ભુપેન્દ્ર પટેલની નિર્ણયથી MSME ઉદ્યોગકારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત
बिज़नेस

CM ભુપેન્દ્ર પટેલની નિર્ણયથી MSME ઉદ્યોગકારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 सित. 2026, 05:12 PM 👁 102
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GIDC એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર MSME એકમોને જૂના ઔદ્યોગિક પ્લોટ/શેડ તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર MSME એકમોને જૂના ઔદ્યોગિક પ્લોટ અથવા શેડની તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત આપવામાં આવશે.

આ રાહતથી જૂની બાકી સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ભારે પેનલ્ટીનું નાણાકીય ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. પાત્રતા ધરાવતા MSME ને આ સ્કીમનો લાભ લેવા માટે સરળ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી છે.

નાણાકીય ભારણમાં ઘટાડો થવાથી નવા ઉદ્યોગોની સ્થાપના અને હાલના ઉદ્યોગોના વિસ્તરણને પ્રોત્સાહન મળશે, તેમજ ઉદ્યોગસ્નેહી વાતાવરણ સર્જાશે. ઉદ્યોગકારો આ પગલાને સહકાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનતા છે.
📲Get App