તમે સારું કરો એની ક્રેડિટ હું લઉં છું તમારાથી ખરાબ થયું એનું સાંભળવાનું મારે " : CM ભૂપેન્દ્ર પટેલ
"તમે સારું કરો એની ક્રેડિટ હું લઉં છું તમારાથી ખરાબ થયું એનું સાંભળવાનું મારે " : CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરમાં શિબિરમાં CMની અધિકારીઓને ટકોર
કામગીરીમાં આળસ કે ભૂલ નહીં ચલાવાય: CM
‘ભૂલ થાય તો વાંધો નહીં, જાણીજોઈને બેદરકારી અયોગ્ય’
‘ગેમમાં વ્યસ્ત રહીને જોવા ન જાવ એવું નહીં ચાલે’
‘પોતાની મર્યાદાના તમામ કામો તાત્કાલિક પતાવવા’
‘તમારા ખરાબ કામ માટે મારે કડવા વેણ સાંભળવા પડે’