🔥 TRENDING लोन पिराचे येथे चारा साक्षरता व संवर्ध... जनता के विश्वास पर खरी उतरी कमला देवी... ਹੁਣ ਪੈਟਰੋਲ ਪੰਪਾਂ ''ਤੇ ਮਿਲੇਗਾ E100 ਫਿਊਲ... MP High Court Orders Probe into Two Ti... ਪੰਜਾਬ ''ਚ ਪੈ ਗਈ RAID! ਨਸ਼ਿਆਂ ਖ਼ਿਲਾਫ਼ ਕੇ... Man in Madhya Pradesh Dies After Conta...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શામળાજી પોલીસ દ્વારા CEIR પોર્ટલથી ગુમ થયેલ Vivo V27 મોબાઇલ 32,999/-માં શોધી કાઢ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 07:22 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશન, અરવલ્લી જિલ્લામાં, CEIR પોર્ટલની મદદથી 32,999 રૂ.ની કિંમતવાળો Vivo V27 મોબાઇલ ફોન શોધી કાઢ્યો અને માલિકને પરત સોપ્યો..

શામળાજી પોલીસ સ્ટેશન અરવલ્લી જિલ્લામાં CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળ થયું. મોબાઇલનું મોડલ Vivo V27 હતું અને તેની કિંમત રૂ. 32,999/- હતી.પોલીસ ઇન્સપેક્ટર એસ એસ માલ,હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કેશુભાઈ અને IT નિષ્ણાત ઉત્પલ પટેલે મળીને આ કામગીરી કરી.તેઓએ “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ હેઠળ અરજદારનો ફોન શોધી તેને સલામત રીતે પરત સોપ્યો..

આ કામગીરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક જે ડી વાઘેલા મોડાસા વિભાગના માર્ગદર્શન અને સૂચનાઓ આપીને પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરી.આ સફળતાથી સાબિત થાય છે કે ટેક્નોલોજી અને પોલીસ વિભાગની સહકારથી ગુમ થયેલ અને ચોરી થયેલ મોબાઇલ ફોન ઝડપથી શોધી અને માલિકને પરત કરી શકાય છે.
📲Get App