🔥 TRENDING ग्राम देSMAU में सुनील कुशवाहा का निधन ਲੱਕੀ ਲਾਡਲਾ ਜੀ: ਭਜਨ-ਕੀਰਤਨ ਅਤੇ ਜਾਗਰਣ ਕਰਵ... Meghalaya Deputy CM Urges Jail Road Ha... 88,000+ Students Receive Full ST Schol... CBI Files Chargesheet Against Accused... Sakkari recalls Wuhan breakthrough aft...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ બ્રેકિંગ ન્યૂઝ | લૂંટ વિથ મર્ડરનાં CCTV સામે આવ્યા!

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Oct 2026, 08:32 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજી GIDCમાં તન્વી ગોલ્ડમાં ફાયરિંગ કરી લૂંટની સનસનાટીભરી ઘટના

રાજકોટના આજી GIDC વિસ્તારમાં તન્વી ગોલ્ડ સાથે સંકળાયેલા લાલજીભાઈ સરધારાને ગોળી મારી સોના-ચાંદીની લૂંટ ચલાવવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. હવે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાના અહેવાલથી તપાસમાં મહત્વપૂર્ણ કડી મળવાની શક્યતા છે.
📲Get App