રાજકોટમાં આંબેડકર ચોક નજીક પરેશ ચૌહાણની કરપીણ હત્યા ના cctv આવ્યા સામે ✍️ Reporter: PARAG CHAUHAN 🗓 13 Oct 2026, 05:20 PM 👁 15 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy બાઈક અથડાવવાના જૂના વિવાદમાં સમાધાનના બહાને બોલાવ્યાનો આક્ષેપ; છરીના 6થી 7 ઘા ઝીંકતાં 28 વર્ષીય યુવકનું મોત