Local
વીરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં BJP પ્રેરિત પેનલને બિનહરીફ વિજય
Watch on:
▶️ YouTube
વીરપુર અર્બન સહકારી બેંકની 2026ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં તમામ 12 બેઠકો પર BJP પ્રેરિત સુશિક્ષિત પેનલને સામે પક્ષે કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા.
વીરપુર અર્બન સહકારી બેંકની ઓગસ્ટ 2026ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં સમગ્ર શહેરમાં સહકારી સુમેળ જોવા મળ્યો. ચૂંટણીમાં BJP પ્રેરિત સુશિક્ષિત પેનલને કોઈ વિરોધી ઉમેદવાર ન હોવાને કારણે તમામ 12 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા
પેનલમાં પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુક્લ સહિત 12 ઉમેદવારો સામેલ હતા, જેમની સામે કોઈ વિરોધી ન હોવાને કારણે સીધા જ બિનહરીફ વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા . અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી પેનલનું વિજય નિશ્ચિત હતું.
વિજયની ઘોષણા પછી સમગ્ર વીરપુર નગરમાં ખુશીની લહેર જોવા મળી. નાગરિકો અને સ્થાનિક નેતાઓએ પ્રજ્ઞેશ કુમાર રોહિતભાઈ શુક્લ અને અન્ય 11 વિજેતાઓને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો.
બિનહરીફ વિજેતા ઉમેદવારોમાં ભુપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુક્લ, સ્મિતાબેન ભુપેન્દ્રકુમાર જ્યંતિલાલ મહેતા, દેવ્યાનિબેન દિલીપકુમાર શુક્લ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડૉ. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુક્લ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ અને અબ્દુલકૈયુમ રસુલભાઈ શેખ આ તમામ વિજેતા ઉમેદવારો સાથે સમગ્ર બેન્ક ના કર્મચારીઓ ને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.