🔥 TRENDING जिला अस्पताल में मरीज से मिलने आए युवक... शाळा-कॉलेजबाहेर वाहतूक पोलिसांची धडक म... Jharkhand HC Includes Overtime Pay in... ചേർപ്പ് ശ്രീ ധർമ്മശാസ്താ ക്ഷേത്രത്തിൽ... PSBs to Integrate AI and Strengthen Cy... ਸੱਚਖੰਡ ਸ੍ਰੀ ਗੁਰਦੁਆਰਾ ਬੰਗਲਾ ਸਾਹਿਬ ਵਿਖੇ...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

જૂનાગઢના કેશોદમાં BJP કાર્યાલયનું શુભારંભ,આરતીબેન સાંગણી દ્વારા....

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 07:08 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લામાં કેશોદ શહેરમાં નગરપાલિકા સદસ્ય આરતીબેન સાંગણી દ્વારા તમામ વોર્ડની જનતા માટે ઇમરજન્સી સોલ્યુશન લાવવા BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

જૂનાગઢ જિલ્લામાં કેશોદ શહેરમાં, નગરપાલિકા સદસ્ય આરતીબેન સાંગણી દ્વારા, વિજયદશમી પર્વની શુભસંવાદમાં,ભારતીય જનતા પાર્ટી (BJP)નું નવું કાર્યાલય ઉદ્ઘાટિત કરવામાં આવ્યું.આ કાર્યાલયનું મુખ્ય ઉદ્દેશ્ય વોર્ડમાં આવતી જનતા ના પ્રશ્નો અને તાત્કાલિક સમસ્યાઓ માટે ત્વરિત અને અસરકારક ઉકેલ પ્રદાન કરવાનું છે,જેથી નગરપાલિકા સેવાઓમાં સુધારો થાય..

ઉદ્ઘાટન સમારંભમાં કેશોદ ધારાસભ્ય,નગરપાલિકા પ્રમુખ,તમામ વોર્ડના સભ્યો અને વિવિધ સંગઠનો હાજર રહ્યા. કાર્યાલયની કામગીરી સફળતા સાથે શરૂ થઈ છે અને બાકીના વોર્ડમાં પણ સમાન કાર્યાલયો સ્થાપિત કરવાની યોજના છે.
📲Get App