🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Bigbasket પરથી Jaggery powder ,, મંગાવ્યા પછી ખરાબ હોવાનો આક્ષેપ
Health

Bigbasket પરથી Jaggery powder ,, મંગાવ્યા પછી ખરાબ હોવાનો આક્ષેપ

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 30 Aug 2026, 04:32 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Big Basket,, પરથી ઓનલાઇન માં Jaggery powder,,(ગોળ પાવડર) મંગાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે,ગ્રાહક ના જણાવ્યા પ્રમાણે ,,Jaggery powder,,તેમના બાળક દ્રારા ખાધા પછી બાળક ની તબિયત ખરાબ થઈ હતી,, બાળક ની તબિયત બગડ્યા બાદ પરિવાર દ્રારા Jaggery powder,,ની તપાસ કરતા અસામાન્ય વાસ આવતી હોવાનુ અને ફુગ (Fungus) જોવા મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, મામલો વધુ ગંભીર લાગતા ગ્રાહકે વધુ ત્રણ પેકેટ ,,Jaggery powder,,મંગાવીને તપાસ કરી હતી,, ગ્રાહક ના જણાવ્યા પ્રમાણે ત્રણ પેકેટ મા સમાન પ્રકારની સમસ્યા જોવા મળી હતી,,આ ધટનાથી લયને હવે ગ્રાહકે ખાધ પ્રદાથૅ ની ગુણવત્તા અંગે સત્તાવાર તપાસ કરવામાં આવે એવી તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે,, સાથે જ,જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત કંપની/સપ્લાયર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે સરકાર તથા સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે,,
📲Get App