🔥 TRENDING சிறந்த வியாபாரிகள் விருது வழங்க வேண்டு... India, Canada Reach Fifth Negotiation... Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Singh Ji: Life Dedicated to Humanity,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં શંકાસ્પદ દારૂકાંડથી ખળભળાટ | Bhavnagar news today #news #bhavnagar
Local

ભાવનગરમાં શંકાસ્પદ દારૂકાંડથી ખળભળાટ | Bhavnagar news today #news #bhavnagar

✍️ Reporter: Makvana Jaydip 🗓 19 Aug 2026, 04:43 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં નકલી દારૂકાંડ! 19 લોકોની તબિયત લથડી, મોતથી ખળભળાટ

ભાવનગર જિલ્લાના ખરકડી ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત દારૂના સેવન બાદ અનેક લોકોની તબિયત લથડતાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, નકલી રોયલ સ્ટેગની બોટલમાંથી દારૂનું સેવન કરનારા 19 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે બે લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે વધુ એક વ્યક્તિના મોત અંગે ઓટોપ્સી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પોલીસે શંકાસ્પદ દારૂની બોટલો જપ્ત કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ દારૂના સેમ્પલની તપાસ બાદ ઘટનાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
📲Get App