🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
📢 ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓ બંધ , bhavnagar news
Education

📢 ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓ બંધ , bhavnagar news

✍️ Reporter: Makvana Jaydip 🗓 30 Jul 2026, 09:22 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં 31 જુલાઈ 2026ના રોજ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

ભાવનગર ,30 જુલાઈ

જિલ્લા શિક્ષણાધિકારી, ભાવનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ભારે વરસાદની પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. 31 જુલાઈ 2026 (શુક્રવાર) ના રોજ ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો તેમજ શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
📲Get App