🔥 TRENDING ICICI ಬ್ಯಾಂಕ್‌ ಡಿಸೆಂಬರ್ 1ರಿಂದ ಸಂಬಳ ಖಾತ... Scientists Release Digital Soil Map to... અંજાર રામેશ્વર સોસાયટી ના સાર્વજનિક ચો... કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે... BBMP launches advanced waste‑to‑energy... Education Department launches 'Jal Mit...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક

✍️ Reporter: Kamlesh Solanki 🗓 24 Oct 2026, 07:49 AM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક

નવસારી માટે ગૌરવની ક્ષણ છે. ક્રિકેટ ક્ષેત્રે રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર ટીમ સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂક મળતાં નવસારીનું નામ ક્રિકેટ જગતમાં વધુ ઉજાગર થયું છે તેમની આ નવી જવાબદારીથી ક્રિકેટ ક્ષેત્રે નવસારીની ઓળખને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટર કમલેશ સોલંકી need 24 new વતી
રાકેશભાઈ પટેલને આ નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
📲Get App