🔥 TRENDING India Today Highlights Uttarakhand's T... Indian Railways achieves breakthrough... जवाजा पंचायत समिति चुनाव में भारतीय जन... New Delhi to Host 10th Global Technolo... Delhi Startup Digitizes Last Rites: Pl... IMD Forecast: Heavy Rain in South Indi...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરામાં ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ જોડાયેલા શંકાસ્પદની ધરપકડ, AK-47 મળી

✍️ Reporter: Chauhan Niket RajendraKumar 🗓 27 Nov 2026, 09:11 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરામાં ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી અને હથિયાર તરીકે AK-47 મળી.

વડોદરામાં ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત જોડાણ ધરાવતા આસામના 22 વર્ષીય યુવક મોહમ્મદ શાહરૂલ ઇસ્લામની જરોડ ST ડેપો પરથી ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી હથિયારો, જીવતા કારતૂસ અને JeMનો ધ્વજ જપ્ત કરવામાં આવ્યો.

આરોપીના મોબાઇલમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટની તસવીરો મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

અલકાપુરી સ્થિત ગાયત્રી ચેમ્બરની હોટલ મિલનમાં ATS સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે UAPA હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

હાલમાં ATS દ્વારા આરોપીના નેટવર્ક અને અન્ય સંભવિત જોડાણોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
📲Get App