🔥 TRENDING Chhattisgarh Youths Undergo 'Mission R... सहौरा-वृंदावन-ब्यौर मार्ग टूटा, आवागमन... पंचायती राज संस्थाओं के चुनाव चरणों की... Family of CAPF constable alleges murde... Police seize 440 kg cannabis hidden in... Punjab Finance Minister Challenges Par...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકસિત ભારત @ 2047’, ‘નશા મુક્ત ભારત’ અને ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશને જનજન

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 05:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"જનજાગૃતિથી જનકલ્યાણ તરફ સકારાત્મક પગલું!"

પ્રભારી ભરૂચ જિલ્લાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ‘વિકસિત ભારત @ 2047’, ‘નશા મુક્ત ભારત’ અને ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશને જનજન સુધી પહોંચાડતા ‘મલ્ટીમીડિયા પ્રદર્શન’ની સાથે ‘હેલ્થ એક્સ્પો’ની મુલાકાત લીધી.

હેલ્થ એક્સ્પો અંતર્ગત નાગરિકોને મળતી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અને નિષ્ણાતો દ્વારા અપાતા માર્ગદર્શન અંગે માહિતી મેળવી.

સ્વસ્થ અને જાગૃત સમાજના નિર્માણ માટે જનભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો આ સુંદર પ્રયાસ છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળીને સંકલ્પબદ્ધ બની આગળ વધીએ.
📲Get App