કાલાવડ રોડ પર ટ્રાફિક પોલીસના ASI દ્વારા વાહન સાઈડમાં રાખવાનું કહેતા વાહન ચાલક ઉશ્કેરાયાનો મામલો
ASI ને લાઇન બોય દ્વારા અપાઈ હતી ધમકી
તું મને ઓળખતો નથી પટ્ટા ઉતરાવી દઈશ તેવી ધમકી પોલીસ પુત્રએ જ ASI ભીમભાઇ સરવૈયા ને આપી હતી ધમકી
ASI ને તાત્કાલિક પટ્ટો ઉતારી પાવર કરનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ASI ને તાત્કાલિક પટ્ટો ઉતારી પાવર કરનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો