🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમન ઈન્ડિયા (AMAL INDIA) Amal India  ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

અમન ઈન્ડિયા (AMAL INDIA) Amal India ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

✍️ Reporter: Sudip Gadhiya 🗓 14 Aug 2026, 10:10 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમન ઈન્ડિયા (AMAL INDIA) Amal India ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી લોકો ને વિવિધ સંદેશો Follow Traffic Rules, मेरा देश मेरी जिम्मेदारी, Be A Good Citizen જેવા બેનર બતાવી તથા ભારત ના રાષ્ટ્રધ્વજ નો બેચ પીન લગાવી ઉજવણી કરવામાં આવી રહી છે.
અમલ ઈન્ડિયા દ્વારા ભારત ના 80 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી તારીખ 10/08/2026 થી 15/06/2026 સુધી કરવામાં આવશે જેમાં લોકો ને પોતાની ફરજો પ્રત્યેની જાગૃતિ લાવવા આ મુહીમ ચલાવવામાં આવી રહી છે...
આપ લોકો પણ આ મુહીમમાં જોડાઈ શકો છો તો આવો સૌ સાથે મળી ને શ્રેષ્ઠ ભારત ના સહભાગી બનીએ...
🇮🇳 જય હિન્દ 🇮🇳
🇮🇳 વંદે માતરમ્ 🇮🇳
🇮🇳 || जयतु भारतम् || 🇮🇳
દિનાંક: 13/08/2026, ગુરુવાર
સમય: સાંજે 6:00 થી 7:00
સ્થળ: કિસાનપરા ચોક, રેસકોર્સ પાસે, રાજકોટ
⭐ દિપક સિંધવડ ⭐
સામાજીક કાર્યકર
📲Get App