🔥 ट्रेंडिंग विकासखंड कछौना में विधान परिषद चुनाव क... ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનું... हनुमानगढ़ की पूनम गिद्वानी ने राष्ट्री... बिहार विधानसभा उपाध्यक्ष नरेंद्र नाराय... माननीय मुख्यमंत्री श्री सम्राट चौधरी ज... बिहार BSEB 2027 मॅट्रिक डाटाशीट नवंबर...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જૂનાગઢના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 16 अक्टू. 2026, 04:29 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જૂનાગઢના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

જૂનાગઢના મોતીબાગ સર્કલ નજીક કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન.

કોંગ્રેસ,અને રાહુલ ગાંધીના સંગઠનો દ્વારા યુવા પેઢીને ગેરમાર્ગે દોરીને ખોટા આંદોલનો કરાવવામાં આવે છે તેવો આક્ષેપ કરાયો છે.

બંધારણની અવગણના કરીને ચૂંટણી હાર્યા બાદ ચૂંટણી પંચ અને અદાલત (કોર્ટ) પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે.

રાહુલ ગાંધી અને તેમની સત્તા દ્વારા ભારત દેશની હાલત નેપાળ જેવી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનો યુવા પેઢી વિરોધ કરે છે.

આજની યુવા પેઢી આ બધું સમજે છે અને રાષ્ટ્રહિતમાં જ કાર્ય કરશે.

બાઈટ. રોશની ચાવડા ABVP મંત્રી જુનાગઢ.
📲Get App