🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી
राजनीति

ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 20 अग. 2026, 09:46 PM 👁 66
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષોના પરિવારજનોની AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીએ મુલાકાત લીધી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી.

આ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈઓ છીનવાઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરવાને બદલે લઠ્ઠાકાંડના દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી.
📲Get App