🔥 TRENDING श्रीमाधोपुर में धूल का संकट: सड़कों पर... Schoolgirl Killed as Wall Collapses in... सलेमपुर में विजयादशमी पर मां दुर्गा का... जयपुर के सीतापुरा औद्योगिक क्षेत्र में... तिलकामांझी चौक में मां दुर्गा देवी की... જૈ માતાજીનો નારો સ્થાનિક સમુદાયમાં ગું...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રી વીતી ગઈ અને દિવાળી નજીક છે, પણ દુષ્કાળ જેવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂત માટે આ દિવાળી નથી : રમેશ મેર AAP

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 23 Oct 2026, 09:16 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 22/10/2026*


નવરાત્રી વીતી ગઈ અને દિવાળી નજીક છે, પણ દુષ્કાળ જેવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂત માટે આ દિવાળી નથી : રમેશ મેર AAP

ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરનાર સરકાર ખેડૂતોનું દેવું માફ કેમ નથી કરતી? : રમેશ મેર AAP

ગુજરાતના મુખ્યમંત્રી પાસે તિજોરીની ચાવી નથી? કે પછી તિજોરીની ચાવી દિલ્હીમાં છે? : રમેશ મેર AAP

ચૂંટણી વખતે ખેડૂત પુત્ર બનીને મોટા વાયદા કરનારા નેતાઓને આજે ખેડૂતોની દશા કેમ નથી દેખાતી? : રમેશ મેર AAP

સુકાઈ ગયેલી મગફળી અને નિષ્ફળ ગયેલા પાક વચ્ચે ખેડૂત લાચાર છે, છતાં સરકારને કંઈ દેખાતું નથી : રમેશ મેર AAP

શું આ સરકાર ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ આંખો, કાન અને મોઢું બંધ કરીને બેઠી છે? : રમેશ મેર AAP

મત લેતી વખતે દોડીને આવતા નેતાઓના દરવાજા સંકટના સમયે ખેડૂતો માટે કેમ બંધ થઈ જાય છે? : રમેશ મેર AAP

અમારે ભીખ નથી જોઈતી, ટેક્સના રૂપિયામાંથી અમારો હક અને ન્યાય જોઈએ છે : રમેશ મેર AAP

ખેડૂત બચશે તો જ દેશ બચશે, મગફળી કે અનાજના દાણા ફેક્ટરીઓમાં નથી બનવાના : રમેશ મેર AAP

ગુજરાતને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, નહિતર આ વર્ષ કાઢવું ખેડૂત માટે અશક્ય બની જશે : રમેશ મેર AAP
📲Get App