કાલાવડના નિકાવા ગામનો ખારા ડેમ ખાલી, સૌની યોજનાનું પાણી છોડવા આમ આદમી પાર્ટીની માંગ : ડૉ.કલ્પેશ મકવાણા, AAP

ચાર વર્ષથી મંજૂરી છતાં સૌની યોજનાનું કામ માત્ર કાગળ પર જ ચાલે છે : ડૉ.કલ્પેશ મકવાણા, AAP
નિકાવામાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોવા છતાં ગામ પાણી વિના તરસ્યું : ડૉ.કલ્પેશ મકવાણા, AAP
ખારા ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ૧૫૦૦ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે એમ છે : ડૉ.કલ્પેશ મકવાણા, AAP
૨૦ હજારની વસ્તી ધરાવતા નિકાવા ગામની પીવાના પાણીની સમસ્યા તુરંત ઉકેલવી જોઈએ : ડૉ.કલ્પેશ મકવાણા, AAP
સરકાર કાગળ પરની કામગીરી બંધ કરી તુરંત નિકાવા ડેમમાં પાણી છોડે : ડૉ.કલ્પેશ મકવાણા, AAP
નબળા વર્ષમાં ખેડૂતો અને ગ્રામજનોને રાહત આપવા સૌની યોજના લાગુ કરો : ડૉ.કલ્પેશ મકવાણા, AAP