🔥 ट्रेंडिंग ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... नए कर लाभ से मराठी‑गुजराती फिल्मों को... मोहित शर्मा को चेन्नई सुपर किंग्स के न... हरित ज़वेरी ज्वैलर्स ने सूरत में नई फ़... बिहार ने संवेदनशील मामलों की त्वरित सु...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAP ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને ચીમકી ઉચ્ચારી

દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAP ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને ચીમકી ઉચ્ચારી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 13 सित. 2026, 04:25 PM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAP ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને ચીમકી ઉચ્ચારી

ખેડૂતો, માલધારીઓ અને ખેતમજૂરો માટે સરકાર જલ્દી નિર્ણય લે, અન્યથા આવનારા સમયમાં ખેડૂતોને સાથે રાખી ઉગ્રથી ઉગ્ર કાર્યક્રમ કરવાની ફરજ પડશે: હેમંત ખવા AAP

લોકોને આશા હતી કે વિધાનસભાના સત્રમાં ખેડૂતો અને પશુપાલકો માટે યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવશે: હેમંત ખવા AAP

પાછલા 40 દિવસમાં એક પણ ટીપું વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો ખૂબ જ નુકસાન થયું છે અને હવે ગમે તેટલું આ પાકને પાણી આપવાથી પણ તે પાક લીલો થઈ જશે તેની શક્યતા નહીવત: હેમંત ખવા AAP

સૌરાષ્ટ્રના માલધારીઓ, પશુપાલકોએ પાણી અને ઘાસચારાના અભાવના કારણે હિજરત કરીને આણંદ કે સુરત તરફ જવું પડ્યું છે: હેમંત ખવા AAP
📲Get App