🔥 TRENDING India cautions US on growing closeness... Mamata Banerjee heads to Delhi for IND... India's LoL team, captained by Akshaj... CISF Camp Shooting Raises Tension Conc... INDIA Bloc to Convene Today on Plan to... BJP asks Congress to confirm trust in...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રેકિંગ  વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યા

બ્રેકિંગ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Sep 2026, 02:02 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યા

દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની આગેવાની કરનારી ઈસુદાન ગઢવી વિધાનસભા પહોંચ્યા

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બનશે અને દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી ઉઠાવશે

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો દુકાળગ્રસ્ત બન્યા: ઈસુદાન ગઢવી

સરકારને દેખાડવા માટે મગફળીના સૂકા પાક સાથે અમે વિધાનસભા આવ્યા છીએ: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી વિધાનસભામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બુલંદ કરશે: ઈસુદાન ગઢવી

શું કોઈ આંદોલન કરે અથવા તો ખેડૂતો મરવા મજબૂર થાય ત્યારે જ સરકાર સહાય આપશે?: ઈસુદાન ગઢવી

સિંચાઈના પાણીની વાત તો દૂર રહી, લોકો પાસે પીવાનું પાણી નથી: ઈસુદાન ગઢવી

પાક સુકાઈ ગયો છે માલધારીઓ હિજરત કરી રહ્યાં છે: ઈસુદાન ગઢવી

ખેડૂતોને 15 દિવસે એક ઘાસચારાની ઘાંસડી મળે છે તો એનાથી કઈ રીતે પૂરું થશે?: ઈસુદાન ગઢવી
📲Get App