🔥 ट्रेंडिंग बोलिवुड सितारे वैश्विक फैशन कार्यक्रमो... बॉलीवुडहंगामा ने प्रकाशित की सनी लीओन... बॉलीवुड हंगामा ने कीरा अडवानी की 10 नई... माइक्रो ड्रामा ने FICCI FRAMES में चमक... फिल्म बॉडी ने 570% बीएमसी टैक्स बढ़ोतर... स्वरा भास्कर ने पद्मावत के जौहर टिप्पण...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સરકારી સ્કૂલો મુદ્દે ભાજપ સરકારને આપી ચેલેન્જ

AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સરકારી સ્કૂલો મુદ્દે ભાજપ સરકારને આપી ચેલેન્જ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 अग. 2026, 12:30 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સરકારી સ્કૂલો મુદ્દે ભાજપ સરકારને આપી ચેલેન્જ

ભાજપને મારી ચેલેન્જ છે કે તમે 30 વર્ષના શાસનની ગુજરાતની સરકારી સ્કૂલો બતાવો, અમે સાડા ચાર વર્ષના શાસનની પંજાબની સ્કૂલો બતાવીશું: કેજરીવાલ

અમે પંજાબની 1000 સ્કૂલોનું લિસ્ટ આપીશું, ભાજપ સરકાર ગુજરાતની 1000 સ્કૂલોનું લિસ્ટ આપે, આપણે સાથે મળીને ઇન્સ્પેક્શન કરીશું: કેજરીવાલ

મીડિયાની સામે ભાજપ અને AAPના લોકો સાથે મળીને એકબીજાની સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરીશું: કેજરીવાલ

જુના વિડીયો, AI થી બનાવેલા ફોટો કે વિડીયો બનાવીને પંજાબને બદનામ ન કરો: કેજરીવાલ

પોતાના રાજ્યોની સ્કૂલો ઠીક કરવાની જગ્યાએ ભાજપ પંજાબની સ્કૂલોને બદનામ કરે છે: કેજરીવાલ

ભાજપના લોકો 2018નો વિડીયો બતાવીને પંજાબની સ્કૂલને બદનામ કરે છે: કેજરીવાલ

2018માં પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી અને 2017 સુધી તો ભાજપની સરકાર હતી: કેજરીવાલ

પંજાબમાં 19,200 સ્કૂલઓને અમે શાનદાર બનાવી દીધી: કેજરીવાલ

નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબ શિક્ષણમાં નંબર વન: કેજરીવાલ
📲Get App