🔥 TRENDING Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Aug 2026, 02:26 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન

આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર ભાજપે ચૈતરભાઈને જેલમાં નાંખ્યા: ઈસુદાન ગઢવી

ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત થાય કે આદિવાસી સમાજનો કોઈ લીડર મજબૂત થાય: ઈસુદાન ગઢવી

ગ્લાસનો મુદ્દો પણ ઉપજાવી કાઢેલો હતો, વન કર્મચારીવાળા મુદ્દે પણ ખોટી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા: ઈસુદાન ગઢવી

ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, તેઓએ ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો ઈસુદાન ગઢવી

ચૈતરભાઈએ સમાજ માટે લડવાનું પસંદ કર્યું અને ભાજપમાં જવાનું પસંદ કર્યું નહિ: ઈસુદાન ગઢવી

ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ ભાજપને 2027માં જવાબ આપશે: ઈસુદાન ગઢવી

અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું, આશા છે કે ચૈતરભાઇને ન્યાય મળશે: ઈસુદાન ગઢવી
📲Get App