🔥 TRENDING 136 Trekkers Stranded in Uttarakhand,... Char Dham Yatra Resumes in Uttarakhand... Uttarakhand Launches 2026 STI Policy,... Delhi Minister Parvesh Verma Addresses... Delhi to Introduce New Liquor Policy;... Nepal FM says two‑thirds of its trade...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Aag
National

Aag

✍️ Reporter: Nasit Chandreshkumar Kanubhai 🗓 17 Sep 2026, 01:22 PM 👁 117
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Aag

ગઈકાલે સાંજે ગોલ્ડન ચોક મોટા વરાછા માર્વેલ હાઇટ્સ ની સામે ડી માર્ટના માલ ભરેલ eicher પાર્કિંગ કરેલું હતું અચાનક આગ લાગી ત્યારબાદ ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવી ફાયર બિગેડ વાળા અને પોલીસવાળા બંને આવી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નથી
📲Get App