🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુરમાં 9.690 કિલો ગાંજો ઝડપાયો, એક આરોપી ધરપકડમાં
अपराध

રાધનપુરમાં 9.690 કિલો ગાંજો ઝડપાયો, એક આરોપી ધરપકડમાં

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 18 अग. 2026, 10:08 AM 👁 48
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાધનપુરમાં પાટણ SOG અને રાધનપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન 9.690 કિલો ગાંજો અને ₹4,94,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાધનપુરમાં એક રહેણાંક મકાનમાંથી 9.690 કિલો ગાંજો ઝડપાયો છે. આ કાર્યવાહી પાટણ SOG અને રાધનપુર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન કુલ ₹4,94,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App