🔥 ट्रेंडिंग அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

હજરત ખ્વાજા મકબૂલ શફી ચિશ્તીનુ વર્ષગાંઠનો 96મો ઉષૅશરીફ ઉજવાયો

✍️ रिपोर्टर: Rathod Shahidkha 🗓 22 सित. 2026, 10:26 AM 👁 51
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હજરત ખ્વાજા મકબૂલ શફી ચિશ્તીનુ વર્ષગાંઠનો 96મો ઉષૅશરીફ ઉપાસકો દ્વારા ભવ્ય રીતે ઉજવાયો.

હજરત ખ્વાજા મકબૂલ શફી ચિશ્તીનુ વર્ષગાંઠનો 96મો ઉષૅશરીફ ઉજવાયો.

આ ઉજવણીમાં ઉપાસકો અને હીન્દુ અને મુસ્લિમો ઉપસ્થિત રહી, અને જીયારત માટે આવે છે.અને મહાનુભાવની યાદમાં સમ્માન દર્શાવ્યું.તેમજ કવ્યાલીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

ઉષૅશરીફની આ વર્ષગાંઠ દર વર્ષે સદીઓથી ચાલતી પરંપરા છે, અને આ વર્ષે પણ આ પવિત્ર પરંપરા જાળવવામાં આવી.
📲Get App