🔥 TRENDING Mysuru Dasara festival opens with flor... Smaran Ravichandran registers eighth f... Parents claim their daughter's death w... Udaipur residents seal waste dump amid... PM Modi pledges cooperation with CM Vi... Shri Ram Katha Marks Navratri Opening...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ ઓલપાડ તાલુકાના દિહેણ ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુવિદ્યાપથ યોજના અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ રૂ. 950 લાખના ખર્ચે હાથ ધરાનાર માર્ગ વિકાસનાં વિવિધ માર્ગોનાં ખાતમુહૂર્ત

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 03:50 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસના માર્ગે આગળ વધતું આપણું ઓલપાડ..! 🛣️

આજરોજ ઓલપાડ તાલુકાના દિહેણ ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુવિદ્યાપથ યોજના અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ રૂ. 950 લાખના ખર્ચે હાથ ધરાનાર માર્ગ વિકાસનાં કામો પૈકી પીંજરત જિલ્લા પંચાયત વિસ્તારમાં અંદાજે રૂ. 195 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ માર્ગોનાં ખાતમુહૂર્ત સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

🛣️ પીંજરત ગામે: પીંજરત રામજી મંદિરથી વેરાઈ માતા મંદિર સુધીનો માર્ગ
🛣️ સેલુત ગામે: ભાંડુત–સેલુત માર્ગ
🛣️ દિહેણ ગામે: દિહેણ–સેલુત માર્ગ

આ માર્ગોનાં નિર્માણથી ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે તેમજ સ્થાનિક નાગરિકોની અવરજવરમાં સરળતા આવશે.

ગ્રામ્ય સુવિધાઓના વિકાસ અને જનસુખાકારી માટે વિકાસકાર્યોને વેગ આપવાની અમારી પ્રતિબદ્ધતા અવિરત છે.
📲Get App