🔥 TRENDING બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-... Complaint Filed Against Parvesh Verma...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત મામલે ડો. કાયનાત અંસારીની પ્રતિક્રિયા,
Politics

ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત મામલે ડો. કાયનાત અંસારીની પ્રતિક્રિયા,

✍️ Reporter: Pravin Sanjot 🗓 20 Aug 2026, 09:42 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોતની ઘટનાને લઈને ડો. કાયનાત અંસારીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોતની ઘટના અત્યંત ગંભીર અને દુઃખદ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને વિવિધ સ્તરેથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કચ્છ ગાંધીધામના ડો. કાયનાત અંસારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

ડો. અંસારીએ આ ઘટનાને ગંભીર ગણાવીને વહીવટી તંત્રની નિષ્ફળતા તરફ ઈશારો કર્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
📲Get App