🔥 TRENDING બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકા, રામદેવપુરમાં જાહેર જુગાર રમતા 9 વ્યક્તિઓની ધરપકડ, 11,240 રૂપિયા જપ્ત
Crime

ધાંગધ્રા તાલુકા, રામદેવપુરમાં જાહેર જુગાર રમતા 9 વ્યક્તિઓની ધરપકડ, 11,240 રૂપિયા જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 Aug 2026, 07:25 AM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી અને 11,240 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.

ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી.
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના રામદેવ પુર ગામે ગારીયાઠાકર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા 9 વ્યક્તિઓની 11240 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તમામ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App