🔥 TRENDING APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R... Calangute children raise flag to prote... Girish Criticises AAP, Claims BJP Caus...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકા, રામદેવપુર ગામમાં જાહેર જુગારમાં 9 વ્યક્તિઓની ધરપકડ, 11,240 રૂપિયા જપ્ત
Crime

ધાંગધ્રા તાલુકા, રામદેવપુર ગામમાં જાહેર જુગારમાં 9 વ્યક્તિઓની ધરપકડ, 11,240 રૂપિયા જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 Aug 2026, 06:12 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને 11,240 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને ધાંગધ્રા તાલુકાપોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીછે.
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના રામદેવ પુર ગામમાં ગારીયા ઠાકર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવીછે તમામ આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા


પોલીસએ જણાવ્યું કે જાહેરમાં જુગાર રમવું ગેરકાયદેસર છે અને આવા કૃત્યો સામે કડક પગલાં લેવામાં આવશે. તપાસ ચાલુ છે અને સંબંધિત વ્યક્તિઓને કાનૂની પ્રક્રિયા મુજબ સજા મળશે.
📲Get App