🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

80 મહિલાઓને પ્રમાણપત્રો આપ્યા ને આર્થિક રીતે પગભર થવા પ્રોત્સાહિત કર્યા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 27 Sep 2026, 04:52 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચાંગોદર ના સરપંચે કરી જાહેરાત મહિલાઓને મળશે સિલાઈ મશીન

ટાટા મોટર્સ ને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંગોદર ગામ પંચાયત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ કમ યોજવામાં આવ્યો હતો , બાવળા,કેશરડી, શાહપુર તેમજ સાણંદ તાલુકાના તાલીમ કેન્દ્રોમાથી 80મહિલાઓને પ્રમાણપત્ર અપાયા ,આ પ્રસંગે ચાંગોદર ના સરપંચ બહાદુરભાઇ ઠાકોરે ગરીબ મહિલાઓને ને સિલાઈ મશીન આપવાની જાહેરાત કરી ,આ કાર્યક્રમમાં ટાટા મોટર્સ ના સંપાદાસ ધોષ તેમજ ધરતી ટ્રસ્ટ ના કાન્તીભાઈ મકવાણા હાજર રહયા તેમણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા પ્રોત્સાહિત કર્યા પ્રાકૃતિક ઉત્થાન કંપની ના કાશીરામ વાઘેલા એ SHG અને સરકારી યોજનાઓ ની માહિતી આપી,,
📲Get App