🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વ ની શાનદાર ઉજવણી
देश

મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વ ની શાનદાર ઉજવણી

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 15 अग. 2026, 09:04 PM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ આજરોજ વિરપુર તાલુકાના વરધરા ખાતે ઉજવવામાં આવ્યો મહિસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું ધ્વજ વંદન બાદ અને વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં તેમજ આદિવાસી પરંપરાગત નૃત્યો ની રજૂઆત કરવામાં આવી વિરપુર તાલુકાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયા નો ચેક અર્પણ કરવામાં આવ્યો રાષ્ટ્રીય શૈક્ષણિક સર્વેમાં મહીસાગર જીલ્લો સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યો છે ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પોતાના વક્તવ્ય કૃષિ આરોગ્ય અને સામાજિક કલ્યાણ ની યોજનાઓની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
📲Get App