🔥 ट्रेंडिंग मुख्यमंत्री का अंतागढ़ आगमन: विकास कार... आरा सदर अस्पताल में चौथे दिन भी ओपीडी... भोजपुर में खेत जाते समय बिजली का करंट... जम्मू डिवीजन में अलग-अलग सड़क दुर्घटना... टॉडलर सहित दो लोगों की मौत सड़क दुर्घट... इम्प्लिमेंटेशन में 90% अंतरराष्ट्रीय स...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિવાદ સર્જાયો: સ્ટેન્ડિંગના ચેરમેન, વોર્ડ નં. 8ના કોર્પોરેટરના પતિ વચ્ચે કલાકાર બુક કરવા મુદ્દે ગરમાવો

સુરેન્દ્રનગરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિવાદ સર્જાયો: સ્ટેન્ડિંગના ચેરમેન, વોર્ડ નં. 8ના કોર્પોરેટરના પતિ વચ્ચે કલાકાર બુક કરવા મુદ્દે ગરમાવો

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 अग. 2026, 05:04 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિલા સદસ્યાના પતિ ગેલાભાઈ મકવાણાએ જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસમાં હું ગયો ત્યારે મારા સમાજના જય ગોપાલ યુવા ગ્રુપના સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે ચર્ચા ચાલતી હતી. તેમાં મેં મારા સમાજની રજૂઆત અંગે યોગ્ય કરવા ચેરમેનને ભલામણ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયા આ બાબતે મારી પાસે રજૂઆત આવી હતી. જેમાં મહિલા સદસ્યના પતિ ગેલાભાઇ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીખીલ ચાંપાનેરી વચ્ચે કાર્યક્રમમાં કલાકાર બુક કરવા બાબતે ગેરસમજણ ઉભી થઇ હતી.

તે દૂર કરી ઘીના ઠામમાં ઘી ભળી ગયેલ છે.
📲Get App