🔥 ट्रेंडिंग લાંભા વોર્ડના વૈશાલી નગરમાં ₹2.25 કરોડ... अभिनेता विजय ने तमिलनाडु में कल्याण पह... विजय का 'ओम शक्ति' नारा, डीएमके का 'ओम... MP AYUSH UG 2026 सीट अलॉटमेंट जारी, अग... मध्य प्रदेश ने चार ऐतिहासिक स्थल यूनेस... रु.2.8 लाख वेतन का दिखावा करके सीईओ बन...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મંગરોળમાં 8 દિવસની જૈન સંવત્સરી ઉજવણી, 'મિચ્છામી દુક્કડમ' સાથે માફી
स्थानीय

મંગરોળમાં 8 દિવસની જૈન સંવત્સરી ઉજવણી, 'મિચ્છામી દુક્કડમ' સાથે માફી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 सित. 2026, 01:24 AM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના મંગરોળ તાલુકા મથકના જિનાલયમાં જૈન સંવત્સરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં વર્ષભરની ભૂલો માટે 'મિચ્છામી દુક્કડમ' દ્વારા માફી માંગી.

મંગરોળ તાલુકા મથકના જિનાલયમાં જૈન સંવત્સરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં વર્ષભરની ભૂલો માટે એકબીજાની માફી માંગી અને 'મિચ્છામી દુક્કડમ' કહેવાયું.

હાલ સમગ્ર ભારતમાં જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે, જે જૈન સમુદાય માટે મહત્વપૂર્ણ તહેવાર છે.

માંગરોળ જૈન સંઘે આ નિમિત્તે 8 દિવસ સુધી ઉજવણી કરી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિગીતોનું આયોજન કરવામાં આવ્યું.
📲Get App