🔥 TRENDING Delhi Metro Users Express Growing Safe... गोपालगंज में पुरानी पुल की घेराबंदी, व... Uttarakhand CM Appoints New Naib Tehsi... सड़क मरमती हेतु Delhi Air Quality Remains 'Poor' as Co... Musheer Khan's All-Round Performance L...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિધાનસભા ખાતે 77મા બંધારણ દિવસની ગરિમામય ઉજવણી...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Nov 2026, 09:30 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિધાનસભા ખાતે 77મા બંધારણ દિવસની ગરિમામય ઉજવણી...

બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભા પોડિયમ ખાતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો-ધારાસભ્યો, વિદ્યાર્થીઓ દ્વારા બંધારણ પૂજન અને આમુખનું સામૂહિક પઠન કરાયું...

અધિકારોની સાથે કર્તવ્ય પ્રત્યે સજાગ બનીને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરીએ: વિધાનસભા અધ્યક્ષશ્રી
📲Get App