🔥 TRENDING Tripura Congress Accuses CEC Gyanesh K... Unakoti Talks Initiative Connects Stud... Himachal Pradesh signs temporary power... VST Records records 4,950 unit sales i... Sonalika sells 100,000 tractors in Apr... Two arrested after gunfire erupts at T...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

77 મો વન મહોત્સવ અંતર્ગત વ્રૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

✍️ Reporter: Sagarbhai Jamabhai Suthar 🗓 01 Oct 2026, 11:58 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે માળી સમાજ કન્યા છાત્રાલય, દિયોદર ખાતે 77 મો વન મહોત્સવ - 2026 નો વ્રૃક્ષારોપણ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, દિયોદર પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, જીલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ ચૌધરી, અભેસિંહ ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે, તાલુકા સદસ્ય રઘાભાઈ પટેલ, આઈટીસેલ ઇન્ચાર્જ સાગર ગજજર, તાલુકા જિલ્લા ભાજપના કાર્યકર મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સમાપન બાદ વ્રૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
📲Get App