🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટને રૂ.7,500ની લાંચ માટે ધરપકડ..
Crime

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટને રૂ.7,500ની લાંચ માટે ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 10:15 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદરના હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસિસ્ટન્ટ ધાર્મિક અશોકભાઈ ત્રિવેદી ને રૂ.7,500ની લાંચ લેતા પકડવામાં આવ્યા..

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસિસ્ટન્ટ ધાર્મિક અશોકભાઈ ત્રિવેદી ને રૂ.7,500/-ની લાંચ લેતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.ફરિયાદી અનુસાર આ લાંચનો હેતુ તેના આધારકાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરાવવા માટે હતો, જે માટે આરોપીએ પૈસા માંગ્યા..

લાંચ લેવાની આ ક્રિયા ભારતીય કાયદા હેઠળ ગુનાહિત છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
📲Get App