🔥 ट्रेंडिंग असम कांग्रेस ने विपक्षी सांसदों पर पुल... पंजाब के बटाला में पादरी का कटर से कटे... एलपीयू हिंसा मामले में पुलिस ने तीन और... 🚨 BIG BREAKING NEWS | ନାନା ପାଟେକରଙ୍କ... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશ... बयाना: माली की कुईया में छत पर तेंदुआ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मनोरंजन

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 08 अक्टू. 2026, 09:20 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોલીવુડના જાણીતા અને પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરનું આજે સવારે 75 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

બોલીવુડના જાણીતા અને પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરનું આજે (શુક્રવાર) સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 75 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા.

નાના પાટેકર માત્ર અભિનેતા જ નહીં, પણ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ હતા. તેમણે ભારતીય સિનેમાને અનેક યાદગાર ફિલ્મો આપી છે, જેના કારણે તેઓ આજે પણ લોકોના દિલમાં વસેલા છે.

તેમના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અનેક સેલિબ્રિટીઝ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
📲Get App