🔥 TRENDING मुरैना: हत्या के प्रयास में फरार मुख्य... Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝોન-7 પોલીસનું વિશેષ કોમ્બિંગ: 333 ગુનાઓના આરોપીઓને ટાર્ગેટ કરી 32 હથિયારો જપ્ત..
Local

ઝોન-7 પોલીસનું વિશેષ કોમ્બિંગ: 333 ગુનાઓના આરોપીઓને ટાર્ગેટ કરી 32 હથિયારો જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Sep 2026, 10:30 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુદૃઢ કરવા ઝોન-7 પોલીસ દ્વારા 23 ટીમોનું સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 250 અધિકારીઓએ 333 આરોપીઓને ટાર્ગેટ કરી 32 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા..

તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા ઝોન-7 પોલીસએ ગણેશ મહોત્સવ અને આગામી નવરાત્રીને ધ્યાનમાં રાખી 333 શરીર સંબંધિત ગુનાઓના આરોપીઓને ટાર્ગેટ કરી 23 ટીમો દ્વારા સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધર્યું..

આ કામગીરીમાં આશરે 250 પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા,જેઓએ વિસ્તૃત તપાસ અને નિયંત્રણ પગલાં લીધા.તપાસ દરમિયાન 32 ગેરકાયદેસર તથા પ્રાણઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા,જે સ્થાનિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.
📲Get App