મટોડા માં ઘરમાંથી કોડેઈનવાળી કફ સિરપની 7 બોટલો મળી
સાણંદ તાલુકાના મટોડા ગામે ચાંગોદર પોલીસ અ,હે, કો, જયવીરસિહ મહોબત સિંહ ને બાતમી મળી હતી કે મટોડા ગામમાં ચુનારાવાસ મોટુફળીમા રહેતો બાબુભાઈ પોતાના જ ઘરમા કફ સિરપની બોટલો રાખીને ઉંચા ભાવે વેચે છે , પોલીસે તપાસ કરતા ૧૦૦ એમ,એલ ની, ૭ બોટલો મળી આવતા જ બાબુભાઈ ચુનારા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,