स्थानीय
સિકંદર ભટ્ટી ની સુપુત્રી તાહિરા ભટ્ટીનો 7મો જન્મદિવસ ઉજવાયો
यहाँ देखें:
▶️ YouTube
નિડ24 ન્યુઝ ના પત્રકાર સિકંદર ભટ્ટી ની સુપુત્રી તાહિરા ભટ્ટી નો 7મો જન્મદિવસ આજે પરિવાર અને મિત્રો સાથે ઉજવાયો.
બ્રેકિંગ ન્યુઝ
નિડ24 ન્યુઝ ના પત્રકાર સિકંદર ભટ્ટી ની સુપુત્રી તાહિરા ભટ્ટી નો 7મો જન્મદિવસ આજે ઉજવાયો.
ઉજવણીમાં પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને નજીકનાસગા સંબંધીઓ પરિવારજનોહાજર રહ્યાહતા
સમારંભમાં કેક, ફળો અને નાની ભેટો વહેંચવામાં આવ્યા, અને તાહિરાએ ભવિષ્ય માટેની પોતાની આશાઓ વ્યક્ત કરી.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા