🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ૨૭ વર્ષીય યુવાન ગુમ, થયેલ છે શોધખોળ પરિવારજનો કરે છે કોઈને ભી દેખાઈ તો આ કોન્ટેક્ટ નંબર છે.. 6355 747 192 કોલ કરવા વિનંતી છે
Local

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ૨૭ વર્ષીય યુવાન ગુમ, થયેલ છે શોધખોળ પરિવારજનો કરે છે કોઈને ભી દેખાઈ તો આ કોન્ટેક્ટ નંબર છે.. 6355 747 192 કોલ કરવા વિનંતી છે

✍️ Reporter: HEETESH SOHAN SHING 🗓 23 Aug 2026, 12:08 AM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નરોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય સિદ્ધરાજ નામના મંદબુદ્ધિ યુવાન ગુમ થયા છે. તેમના હાથ પર સંપર્ક માટેની વિગતો લખેલી છે.

અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ૨૭ વર્ષીય સિદ્ધરાજ નામનો યુવાન ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સિદ્ધરાજ મંદબુદ્ધિ ધરાવે છે અને તે ઘરેથી ક્યાંક નીકળી ગયા બાદ પરત ફર્યો નથી.

પરિવારજનોએ જણાવ્યું છે કે સિદ્ધરાજના હાથ પર ટેટૂ બનાવવામાં આવ્યું છે, જેમાં તેનું સરનામું અને સંપર્ક નંબર લખેલા છે. જો કોઈ વ્યક્તિને આ યુવાન જોવા મળે, તો ટેટૂ પર આપેલા નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

આ ઉપરાંત, નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને આ યુવાન વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળે, તો તેઓ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો.. 6355 747 192 ..અને પરિવારજનો દ્વારા યુવાનની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
📲Get App