देश 60,000ની કિંમતી મત્તા ભરેલી બેગ ડ્રાઇવર ને મળી ✍️ रिपोर्टर: Amit jashmatbhai Gabani 🗓 18 अक्टू. 2026, 11:24 AM 👁 16 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक GSRTC ભુજ ડુંગરાણીવાંઢ રૂટની બસમાં ભૂલાયેલ રૂ. 60,000ની કિંમતી મત્તા ભરેલી બેગ ડ્રાઇવરે મૂળ માલિકને સુરક્ષિત પરત કરી.