National 60,000ની કિંમતી મત્તા ભરેલી બેગ ડ્રાઇવર ને મળી ✍️ Reporter: Amit jashmatbhai Gabani 🗓 18 Oct 2026, 11:24 AM 👁 15 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy GSRTC ભુજ ડુંગરાણીવાંઢ રૂટની બસમાં ભૂલાયેલ રૂ. 60,000ની કિંમતી મત્તા ભરેલી બેગ ડ્રાઇવરે મૂળ માલિકને સુરક્ષિત પરત કરી.