🔥 TRENDING નારણપુર બસ સ્ટેશન પાસે માદક પદાર્થોના... MBBS ਦੇ ਵਿਦਿਆਰਥੀਆਂ ਲਈ Good News ! ਪਹਿਲ... 11 केवी विद्युत लाइन की चपेट में आने स... ಖ್ಯಾತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕ 'ತೇನಿಸೈ ತೆಂಡ್ರಲ್'... भभुआ में सजेगा नवरात्रि का सबसे भव्य प... Breaking news
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોઠંબા નજીક ચાંદલગઢ ખાતે સેરાના ધારાસભ્ય જેઠાભાઇ સંચાલિત ગરબા મહોત્સવમાં 60,000 થી વધુ માનવમેદની નો મહાસાગર ઉભરાયો

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 17 Oct 2026, 05:46 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતી ગરબા ગાયક વિજય સુવાળા ને જોવા માટે ચાંદલગઢ ખાતે માનવમેદની નો મહાસાગર

કોઠંબા થી 15 કિલોમીટર દૂર આવેલ ખોડીયાર ધામ તરીકે પ્રચલિત ચાંદલગઢ માં શહેરાના ધારાસભ્ય અને નોફેડ નાચેરમેન એવા માઈ ભક્ત જેઠાભાઇ ભરવાડ સંચાલીત ગરબા મહોત્સવ માં છઠ્ઠા નોરતા એ 60000 થી વધુ ગરબા રસીકો એ ભાગ લીધ્યો હતો ચાદલગઢ ખાતે ઘણૉ સમયથી નવરાત્રી ના નવેએ દિવસ ગુજરાતી કલાકારો ગાયક કલાકારઓ થી ખેલૈયા ગરબા નુ મોજકરાવે છે ગ્રામ્ય વિસ્તારમાં ચાદલ ગઢ ના ગરબા માં દશૅન અને ખેલેયા નો મોજથી ગરબા રમે છે માં ખોડર પ્રત્યે શ્રદ્ધા અને વિજય સુવાળા ની લોકપ્રિય તા નો ભવ્ય નજારો જોવા મલ્યો હતો
📲Get App