🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આકોદરા યુવક મંડળનું 60 સભ્યોનું રથ યાત્રા, હિંમતનગરથી અંબાજી સુધી..
Local

આકોદરા યુવક મંડળનું 60 સભ્યોનું રથ યાત્રા, હિંમતનગરથી અંબાજી સુધી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 03:44 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આકોદરા ગામના 60 યુવકો રથ સાથે અંબાજી જવા પ્રસ્થાન, ભાદરવા માસમાં ભાદરવી પુનમ અને અંબાજી ખાતે મેળો..

આકોદરા ગામમાંથી શનિવારે સવારે 8 વાગ્યે 60 યુવકોનું રથ યાત્રા, "બોલ માડી અંબે જય જય અંબે" ના નાદ સાથે હિંમતનગરથી અંબાજી તરફ પ્રસ્થાન થયું..

આ યાત્રા હિંમતનગર તાલુકાના આકોદરા ગામના જયેશભાઈ પટેલ અને પંકીલભાઈ પટેલ દ્વારા આયોજિત, જે 12 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરે છે.60 યુવકોનું સંઘ રથ સાથે અંબાજી જવા માટે તૈયાર હતું..

આ વર્ષે 13મો વર્ષગાંઠ છે, જેમાં યુવકો પગપાળા યાત્રા કરે છે. ભાદરવા માસના 15મા દિવસે ભાદરવી પુનમ અને અંબાજી ખાતે મેળો યોજાશે, અને યાત્રિકો અંબાજી મંદિરના ચાચર ચોકમાં પહોંચી માતાજીનું દર્શન કરશે..

યાત્રા ચાર દિવસમાં અંબાજી પહોંચીને માતાજીના દર્શન અને આર્તિઓનો લાભ લેશે, અને ભાદરવી પુનમના ખેડબ્રહ્મા અને મંગળવારે સવારે અંબાજી મંદિરમાં ભક્તિ પ્રવૃત્તિઓ યોજાશે.
📲Get App