🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના થળાગામમાં જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓ 56,950 રૂપિયાની માલ સાથે પકડાયા
Crime

ધાંગધ્રા તાલુકાના થળાગામમાં જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓ 56,950 રૂપિયાની માલ સાથે પકડાયા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 01 Sep 2026, 09:31 AM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના થળાગામના બસ્ટેડપાસે જાહેરમાં જુગાર કરતા સાત વ્યક્તિઓને 56,950 રૂપિયાની માલ સાથે પકડવામાં આવ્યા.

ધાંગધ્રા તાલુકાના થળાગામમાં બસ્ટેડપાસનીનજીક જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી.

પોલીસને સ્થળઃ પરથી૨૬ ૯૫૦ રૂપિયા રોકડા તથા ૬ મોબાઈલ ફોન જેની કિંમત 30000 ટોટલ રૂપિયા ૫૬૯૫૦ ના મુદ્દા માલ સાથે સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના થળાગામના બસ્ટેડપાસે જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી
આ ધરપકડમાં આરોપી ભરતભાઈ બાજુભાઈ મિયાણી સુનિલભાઈ ખીમજીભાઇ પરમાર સુરેશભાઈ વજુભાઈ પાડલીયા ઘનશ્યામભાઈ ઉર્ફેહિતેશભાઈ અવસરભાઈ પાડલીયા જતીનભાઈ લાલજીભાઈ કુરિયા શાંતિલાલ પ્રાણભાઈ માકાસણા સોહિલભાઈ હસમુખભાઈ ખલીફા એમ સાત આરોપીઓની ધરપકડ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા ની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App