પ્રાંતિજ તાલુકાના અમલા ની મુવાડી ગામ ખાતે શ્રી આદ્યશક્તિ માતાજી તથા મહાકાલી માતાજીના મંદિરે 56 ભોગ ચઢાવવામાં આવે
यहाँ देखें:
📘 Facebook
આજરોજ અમલાની મુવાડી ગામ ખાતે જય માતાજી યુવક મંડળ દ્વારા 56 ભોગ ધરાવામાં આવ્યા જેમાં સમસ્ત અમલાની મુવાડી ગામના ઝાલા પરિવારના ભાઈઓ બહેનો તથા વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા