🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજસીતાપુર ગામમાં જુગારધામ પર પોલીસની તીવ્ર કામગીરી, 5.4 લાખની નકદ અને સાત આરોપીઓ પકડાયા
Crime

રાજસીતાપુર ગામમાં જુગારધામ પર પોલીસની તીવ્ર કામગીરી, 5.4 લાખની નકદ અને સાત આરોપીઓ પકડાયા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 Aug 2026, 03:58 PM 👁 52
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસની તીવ્ર કામગીરીમાં 5.4 લાખ રૂપિયા નકદ અને સાત વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટઆર આરસેલનો દરોડો પાડયો છે જેમાં સાત વ્યક્તિઓ ૫.૪ લાખ ના મુદ્દામાલ સાથે ઝડપાયાછે
જેમા શક્તિસિંહ દિલુભા ઝાલા સુરપાલસી ધર્મેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહભદ્રસિંહરાણા ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા હિતુભામોહનસિંહ ઝાલા પ્રદીપસિંહ ટેમુભા ઝાલા રાજુ ભગવાનભાઈ બારૈયા સહિતના સાત વ્યક્તિઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં 1.89 લાખ રોકડા ત્રણ મોબાઇલ જેની કિંમત 15,000 એક બોલેરો કાર એની કિંમત ત્રણ લાખ રૂપિયા ટોટલ મુદ્દા માલ 5.4 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ખુલ્લો રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App