🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ, સુરક્ષા સેવા વધુ ઝડપી
स्थानीय

અમદાવાદમાં 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ, સુરક્ષા સેવા વધુ ઝડપી

✍️ रिपोर्टर: Hardik Shukla 🗓 25 अग. 2026, 10:40 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ થશે.

અમદાવાદ, 25 ઓગસ્ટ 2026: રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ થશે。

જનરક્ષક વ્યવસ્થાએ છેલ્લા 11 મહિનામાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ આપ્યો છે અને 3.93 લાખથી વધુ કેસોમાં સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી કરી નિરાકરણ લાવવામાં આવ્યું છે。

નવા 500 વાહનો સેવામાં જોડાતા ઇમરજન્સી કોલ્સ પર પહોંચવાની કામગીરી વધુ ઝડપી બનશે અને નાગરિકોને સ્થળ પર તાત્કાલિક મદદ મળશે, જે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે。

દરેક કૉલ પાછળ એક આશા અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ — આ ભાવના સાથે જનરક્ષક સેવા રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે。
📲Get App